Offline Exam Simulator
ગુજરાત સરકારની ઓફલાઇન પરીક્ષાઓ (PSI/Talati) ની પ્રેક્ટિસ કરો, ડાબી બાજુ પ્રશ્નપત્ર અને જમણી બાજુ OMR શીટ સાથે!
library_books ઉપલબ્ધ મોક ટેસ્ટ
મહત્વની સૂચના: સંપૂર્ણ Offline OMR નો અનુભવ મેળવો!
પોલીસ કોન્સ્ટેબલ, PSI અને અન્ય ઓફલાઈન પરીક્ષાઓમાં OMR શીટ ભરવાની ચોકસાઈ અને સમય વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે આ Premium Series તૈયાર કરી છે.
વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે!
અમે આ પ્લેટફોર્મ મહેનતથી બનાવ્યું છે જેથી તમે અસલી પરીક્ષાનો અનુભવ કરી શકો. અમને સપોર્ટ કરવા અમારી ફેમિલીમાં જોડાવો.
account_tree Exam Blueprint 2026
ઓફલાઇન OMR પદ્ધતિ માટે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નવા સિલેબસ મુજબનું માળખું.
Part A (80 Marks)
40% Qualify- Reasoning & DI 30m
- Quant (Maths) 30m
- Gujarati Comp. 20m
Part B (120 Marks)
40% Qualify- Constitution 30m
- GK, Sci & Current 40m
- History, Geo & Cul 50m