history_edu
Syllabus GPSC / PSI / Talati

આધુનિક ઇતિહાસ

Modern Indian History — નીચેના ટોપિક્સ વાંચીને 20 માર્ક્સની ઈન્સ્ટન્ટ ક્વિઝ આપો.

auto_storiesપ્રકરણ અને ક્વિઝ લિસ્ટ

1

યુરોપીયન પ્રજાનું આગમન

પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ કંપનીઓનો ઉદય અને સંઘર્ષ.

Read & Take MCQ Test arrow_forward
2

બ્રિટિશ સત્તાનો વિસ્તાર અને વિગ્રહો

પ્લાસી, બક્સર, મૈસુર, મરાઠા અને શિખ વિગ્રહોની સંપૂર્ણ વિગતો.

Read & Take MCQ Test arrow_forward
3

બ્રિટિશ શાસનની આર્થિક અસર

મહેસૂલ પદ્ધતિઓ, સંપત્તિનો નિકાસ અને ઉદ્યોગોનું પતન.

Read & Take MCQ Test arrow_forward
4

૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

સંગ્રામના કારણો, મુખ્ય કેન્દ્રો, નેતાઓ અને તેના પરિણામો.

Read & Take MCQ Test arrow_forward
5

બ્રિટિશ વહીવટી માળખું અને કાયદા

૧૮૫૮ થી ૧૯૪૭ સુધીના બંધારણીય સુધારાઓ અને વહીવટ.

Read & Take MCQ Test arrow_forward
6

સામાજિક-ધાર્મિક સુધારણા આંદોલનો

બ્રહ્મો સમાજ, આર્ય સમાજ અને ભારતીય પુનરુજ્જીવનના નેતાઓ.

Read & Take MCQ Test arrow_forward
7

ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય (1885)

કોંગ્રેસ પૂર્વેની સંસ્થાઓ અને ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના.

Read & Take MCQ Test arrow_forward
8

મવાળવાદી યુગ (1885-1905)

દાદાભાઈ નવરોજી, ગોખલે અને બંધારણીય આંદોલનના ૨૦ વર્ષ.

Read & Take MCQ Test arrow_forward
9

બંગાળના ભાગલા અને સ્વદેશી (1905)

લોર્ડ કર્ઝન, બહિષ્કાર લડત અને સુરત વિભેદન ૧૯૦૭ ની વિગતો.

Read & Take MCQ Test arrow_forward
10

ક્રાંતિકારી ચળવળો - ભાગ ૧

સાવરકર, ખુદીરામ બોઝ અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ.

Read & Take MCQ Test arrow_forward
11

મોર્લે-મિન્ટો અને હોમરૂલ (1909-17)

કોમવાદી મતાધિકાર, લખનૌ કરાર અને એની બેસન્ટનું આંદોલન.

Read & Take MCQ Test arrow_forward
12

ગાંધી યુગ: પ્રારંભિક તબક્કો (1915-19)

ચંપારણ, ખેડા સત્યાગ્રહ અને જલિયાવાલા બાગ હત્યાકાંડની ગાથા.

Read & Take MCQ Test arrow_forward
13

અસહકાર આંદોલન અને ખિલાફત (1920-22)

ચૌરી-ચૌરા કાંડ, અલિ ભાઈઓ અને સ્વરાજ પક્ષની સ્થાપના.

Read & Take MCQ Test arrow_forward
14

ક્રાંતિકારી ચળવળો - બીજો તબક્કો

HRA, HSRA, ભગત સિંહ, આઝાદ અને ચિત્તાગોંગ વિદ્રોહ.

Read & Take MCQ Test arrow_forward
15

સાયમન કમિશન અને નેહરુ અહેવાલ (1927-28)

લાલા લજપત રાયનું બલિદાન અને ભારતનું પ્રથમ બંધારણીય પગલું.

Read & Take MCQ Test arrow_forward
16

કોમવાદી ચુકાદો અને પુણે કરાર (1932)

ગાંધીજી-આંબેડકર વચ્ચેનો ઐતિહાસિક કરાર અને હરિજન સેવા.

Read & Take MCQ Test arrow_forward
17

ભારત સરકારનો કાયદો 1935 અને ચૂંટણીઓ

પ્રાંતીય સ્વાયત્તતા, ૧૯૩૭ની ચૂંટણીઓ અને કોંગ્રેસ શાસન.

Read & Take MCQ Test arrow_forward
18

બીજું વિશ્વયુદ્ધ અને સત્યાગ્રહ (1939-42)

ઓગસ્ટ ઓફર, વિનોબા ભાવે અને ક્રિપ્સ મિશનની વિગતો.

Read & Take MCQ Test arrow_forward
19

ભારત છોડો આંદોલન (1942)

ગાંધીજીનો 'કરો યા મરો' મંત્ર અને ઓગસ્ટ ક્રાંતિની ગાથા.

Read & Take MCQ Test arrow_forward
20

સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ

નેતાજી, INA ની સ્થાપના અને લાલ કિલ્લાના કેસની વિગત.

Read & Take MCQ Test arrow_forward