રંગ રાખજે CCE: Series 2026
અસલી ઓનલાઇન પરીક્ષા જેવો જ 100% અનુભવ. 120 મિનિટ, 150 પ્રશ્નો અને નેગેટિવ માર્કિંગ સાથે.
library_books ઉપલબ્ધ મોક ટેસ્ટ
મહત્વની સૂચના: CCE એક્ઝામની થીમ વિશે (Light & Dark Mode)
GSSSB ની સત્તાવાર પરીક્ષા હંમેશા લાઇટ મોડ (Light Mode) માં જ લેવામાં આવે છે, પરંતુ તમારી આંખોના રક્ષણ માટે અમે ડાર્ક મોડની સુવિધા આપી છે. નોંધ લેશો કે તમે મોક ટેસ્ટ શરૂ કરતાં પહેલાં વેબસાઇટના હેડર પરથી જે થીમ પસંદ કરી હશે, ટેસ્ટની અંદર એ જ થીમ દેખાશે અને તેને અંદર બદલી શકાશે નહીં.
રંગ રાખજે CCE
CCE A & B Prelims Special
રંગ રાખજે CCE Blueprint
ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના નવા CCE (Group A/B) રિક્રુટમેન્ટ માળખા મુજબ તૈયાર કરેલી સ્પેશિયલ મોક ટેસ્ટ.
૧૫૦ પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા ૪૦% (૬૦ માર્ક્સ) લાવવા ફરજિયાત છે. મેઈન પરીક્ષા માટે કેટેગરી વાઈઝ જગ્યાના ૭ ગણા ઉમેદવારોને મેરીટ મુજબ પસંદ કરવામાં આવશે.
- check_circle TCS iON સોફ્ટવેર જેવો જ સેમ ઇન્ટરફેસ.
- check_circle ઓટો-સબમિટ અને નેગેટિવ માર્કિંગ સપોર્ટ.
- check_circle બધી જ ૧૫ ટેસ્ટમાં લેટેસ્ટ કરંટ અફેર્સ.