રમત-ગમત GK
Sports & Awards — નીચેના ટોપિક્સ વાંચીને 20 માર્ક્સની ઈન્સ્ટન્ટ ક્વિઝ આપો.
auto_storiesપ્રકરણ અને ક્વિઝ લિસ્ટ
ઓલિમ્પિક્સ: ઈતિહાસ અને ભારત
પ્રાચીન અને આધુનિક ઓલિમ્પિક્સનો ઈતિહાસ, ભારતનું પ્રદર્શન અને કીર્તિમાન.
પેરિસ ઓલિમ્પિક્સ 2024
પેરિસ ૨૦૨૪ ના મેડલ વિજેતાઓ, નીરજ ચોપરા, મનુ ભાકર અને ભારતના ૬ મેડલની વિગતો.
ક્રિકેટ: વિશ્વકપ અને ઈતિહાસ
ICC World Cup ઈતિહાસ, ૧૯૮૩ અને ૨૦૧૧ ની જીત, સચિન અને વિરાટના રેકોર્ડ્સ.
T20 વિશ્વકપ 2024
ભારતની ૨૦૨૪ ની ઐતિહાસિક જીત, રોહિત શર્માની કેપ્ટન્સી અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ.
IPL: ઈતિહાસ અને રેકોર્ડ્સ
૨૦૦૮ થી ૨૦૨૪ સુધીની તમામ સીઝન, સૌથી વધુ ટાઇટલ અને મહત્વના રેકોર્ડ્સ.
ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપનો ઈતિહાસ, ૨૦૨૫ ના આયોજન અને ભારતીય વિજય.
ટેસ્ટ ક્રિકેટ અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી
BGT ૨૦૨૪-૨૫ જીત, WTC ૨૦૨૫ અને ટેસ્ટ ક્રિકેટના મહાન રેકોર્ડ્સ.
એશિયન ગેમ્સ: ઈતિહાસ અને ૨૦૨૩
એશિયન ગેમ્સનો પ્રારંભ, હાંગઝોઉ ૨૦૨૩ માં ભારતના ૧૦૭ મેડલ અને ૨૦૨૬ ના એશિયન ગેમ્સ.
હોકી: ભારતની શાન અને વિશ્વકપ
મેજર ધ્યાનચંદ, ઓલિમ્પિક મેડલ્સ (૮ ગોલ્ડ), પેરિસ ૨૦૨૪ બ્રોન્ઝ અને હોકી વિશ્વકપ.
ફૂટબોલ અને FIFA વિશ્વકપ
FIFA 2022 કતાર, મેસીની જીત, રોનાલ્ડો અને ભારતીય ફૂટબોલના દિગ્ગજો.
બેડમિન્ટન અને ટેનિસ
પી.વી. સિંધુ, લક્ષ્ય સેન, રોહન બોપન્ના, સાનિયા મિર્ઝા અને ગ્રાન્ડ સ્લેમ રેકોર્ડ્સ.
CWG અને નેશનલ ગેમ્સ
કોમનવેલ્થ ગેમ્સ, નેશનલ ગેમ્સ ગુજરાત અને ૨૦૨૬ ના આયોજન.
શતરંજ, બિલિયર્ડ્સ અને સ્નૂકર
વિશ્વનાથન આનંદ, ડી. ગૂકેશ (ચેસ ઓલિમ્પિયાડ ૨૦૨૪) અને પંકજ અડવાણી.
કબડ્ડી, ખો-ખો અને પ્રાદેશિક રમતો
પ્રો કબડ્ડી લીગ સીઝન ૧૧, અલ્ટીમેટ ખો-ખો અને ગ્રામીણ સ્પોર્ટ્સ સિદ્ધિઓ.
રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો
ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય અને ધ્યાનચંદ લાઈફટાઈમ એચીવમેન્ટ.
રમતવીરો અને આત્મકથાઓ
પ્રખ્યાત રમતવીરોની આત્મકથાઓ, હુલામણા નામો અને ૨૦૨૪-૨૫ ના પુરસ્કારો.
ગુજરાતના રમતવીરો અને સિદ્ધિઓ
રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ગુજરાતની સ્પોર્ટ્સ પોલિસી.
રમત-ગમત પારિભાષિક શબ્દાવલી
રમતોમાં વપરાતા ખાસ શબ્દો અને મેદાનના માપના મહત્વના વન લાઇનર્સ.