Latest Updates
નવી ભરતી, પરીક્ષાની તારીખ અને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી સૌથી પહેલા.
GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ભરતી 2026: 420 જગ્યાઓ માટે ફક્ત પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ, જાણો સંપૂર્ણ વિગત
GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW-Male) ભરતી 2026 ની જાહેરાત. કુલ 420 જગ્યાઓ માટે લાયકાત, વયમર્યાદા, ફી અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ વિગત જાણો.
GPSSB લેબોરેટરી ટેકનીશિયન ભરતી 2026: 108 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત, જાણો લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ વિગત
GPSSB લેબોરેટરી ટેકનીશિયન ભરતી 2026 ની જાહેરાત. કુલ 108 જગ્યાઓ માટે B.Sc અને DMLT પાસ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. છેલ્લી તારીખ, લાયકાત અને સંપૂર્ણ વિગત.